gu_tn_old/2pe/02/15.md

778 B

They have abandoned the right way and have wandered off to follow

આ જૂઠ્ઠા શિક્ષકો ખરો માર્ગ છોડીને પોતે ભટકી ગયા છે. જૂઠ્ઠા શિક્ષકોએ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું નકાર્યું છે કારણ કે જે સત્ય છે તેને તેઓએ ધિક્કાર્યું છે.

the right way

યોગ્ય વર્તન કે જે ઈશ્વરને મહિમા આપે છે તેના વિશે કહેલ છે કે તે એક અનુસરવાનો માર્ગ હતો/પાછળ ચાલવાનો માર્ગ હતો.