gu_tn_old/2pe/02/14.md

1.5 KiB

They have eyes full of adultery

અહિયા ""આંખો"" તેમની ઇચ્છાઓને રજૂ કરે છે અને ""ભરેલી આંખો"" એટલે કે તેઓ સતત કંઈક પામવાની ઈચ્છા રાખે છે. બીજું અનુવાદ: ""તેઓ સતત વ્યભિચાર કરવા ઇચ્છે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

they are never satisfied with sin

જો કે તેઓ પોતાની વાસનાઓ તૃપ્ત કરવા માટે પાપ કરે છે, પણ જે પાપ તેઓ કરે છે તેનાથી કદાપિ સંતુષ્ટ થતા નથી.

They entice unstable souls

અહિયા ""આત્માઓ"" શબ્દ વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""તેઓ અસ્થિર માણસોને લલચાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

hearts trained in covetousness

અહિયાં ""હૃદય"" શબ્દ વ્યક્તિના વિચારો અને લાગણીઓનો ઉલ્લેખ કરે છે. તેમની આદતોનાને કારણે તેઓ દ્રવ્યલોભીની જેમ વિચારવાને અને કાર્ય કરવાને કેળવાયેલ છે.(જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)