gu_tn_old/2pe/02/12.md

1000 B

these unreasoning animals are naturally made for capture and destruction.

જેમ પ્રાણીઓમાં વિચારશક્તિ નથી તેજ રીતે આવા માણસો સાથે પણ દલીલ કરવી નકામી છે. બીજું અનુવાદ: ""આ જુઠ્ઠા શિક્ષકો મૂર્ખ પ્રાણીઓ જેવા છે જેઓ પકડાવા અને નાશ પામવા માટે સૃજાયેલા છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

They do not know what they insult

તેઓ જાણતા કે સમજતા નથી એવી દુષ્ટતા ઉચ્ચારશે.

They will be destroyed

સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વર તેઓનો નાશ કરશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)