gu_tn_old/2pe/02/11.md

871 B

greater strength and power

જૂઠ્ઠા શિક્ષકો કરતાં વધારે શક્તિ અને સામર્થ્ય.

they do not bring insulting judgments against them

તેઓ"" શબ્દ દૂતોનો ઉલ્લેખ કરે છે. ""તેઓની"" શબ્દ માટેના શક્ય અર્થો 1) મહિમાવંત લોકો અથવા 2) જૂઠ્ઠા શિક્ષકો.

bring insulting judgments against them

દૂતો તેઓ પર આરોપ મૂકી શકે છે તેના દ્વારા એમ કહે છે કે તેઓ આરોપોનો હથિયાર તરીકે ઉપયોગ કરીને તેમની પર હુમલો કરી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)