gu_tn_old/2pe/02/08.md

564 B

that righteous man

આ લોતનો ઉલ્લેખ કરે છે

was tormented in his righteous soul

અહિયાં ""આત્મા"" શબ્દ લોતના વિચારો અને લાગણીઓનો ઉલ્લેખ કરે છે. સદોમ અને ગમોરાહના નાગરિકોના અનૈતિક જીવનથી તે ખિન્ન હતો. બીજું અનુવાદ: ""ત્રાસ પામતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)