gu_tn_old/2pe/02/04.md

24 lines
2.0 KiB
Markdown

# Connecting Statement:
પિતર એવા લોકોનો નમૂનો આપે છે જેમણે ઈશ્વર વિરુદ્ધ કાર્ય કર્યું હતું અને તેઓએ જે કર્યું તેના કારણે ઈશ્વરે તેઓને સજા કરી હતી.
# did not spare
સજામાંથી બચ્યા નહિ અથવા “સજા પામ્યા”
# he handed them down to Tartarus
ટાર્ટારસ""એ ગ્રીક ધર્મનો શબ્દ છે જે એક સ્થળને દર્શાવે છે જ્યાં શેતાની આત્માઓ અને દુષ્ટ આત્માઓ જેઓ મરણ પામ્યા છે તેઓને સજા કરવામાં આવે છે. બીજું અનુવાદ: ""તેમણે તેઓને નરક રૂપી અંધકારમાં નાખી દીધા"" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
# to be kept in chains of lower darkness
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""જ્યાં તે તેઓને નીચલા અંધકારમાં સાંકળોથી બાંધી રાખશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# in chains of lower darkness
શક્ય અર્થો 1) "" ગાઢઅંધકાર વાળી જગ્યામાં સાંકળોથી બંધાયેલા"" અથવા 2) ""ખૂબ જ ઊંડા અંધકારમાં કે જે તેઓને સાંકળ બાંધી હોય તેમ કેદ રાખે છે છે."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# until the judgment
જ્યારે ઈશ્વર પ્રત્યેક વ્યક્તિનો ન્યાય કરશે તે ન્યાયકરણના દિવસને આ સૂચવે છે.