gu_tn_old/2pe/02/03.md

1.4 KiB

exploit you with deceptive words

તમને જૂઠ્ઠી વાતો કહીને તમારી પાસેથી નાણાં પડાવી લેશે.

their condemnation has not been idle, and their destruction is not asleep

પિતર ""સજા"" અને ""વિનાશ"" વિશે કહે છે જાણે કે તેઓ કામ કરનાર વ્યક્તિઓ હોય. આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે સમાન છે અને કેવી રીતે તરત જ ખોટા ઉપદેશકોને દોષિત ઠરાવવામાં આવશે તે પર ભાર મૂકે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-parallelism]])

their condemnation has not been idle, and their destruction is not asleep

તમે હકારાત્મક શબ્દોમાં ક્રિયાપદો સાથે આ શબ્દસમૂહોનો અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: ""ઈશ્વર ટૂંક સમયમાં જ તેઓને દોષિત ઠરાવશે અને તે નાશ કરવાને તૈયાર છે .” (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])