gu_tn_old/2pe/02/01.md

1.6 KiB

General Information:

પિતર ખોટા ઉપદેશકો/શિક્ષકો વિશે વિશ્વાસીઓને સાવધાન કરે છે.

False prophets came to the people, and false teachers will also come to you

જે રીતે ખોટા પ્રબોધકોએ ઇઝરાયલીઓને તેમના શબ્દો વડે છેતર્યા તે જ રીતે ખોટા ઉપદેશકો ખ્રિસ્ત વિષે જૂઠું શિક્ષણ આપશે.

destructive heresies

પાખંડી મતો-દુર્મતો"" શબ્દ એ ખ્રિસ્ત અને પ્રેરિતોના શિક્ષણની વિરુદ્ધના મંતવ્યો છે તે દર્શાવે છે. આ પાખંડી મતો પર જે વિશ્વાસ કરે છે તેઓના વિશ્વાસનો નાશ થાય છે.

the master who bought them

અહિંયા ""પ્રભુ"" શબ્દ એવા એવા વ્યક્તિને સૂચવે છે કે જેની પાસે પોતાના ગુલામો હોય. પિતર ઈસુને લોકોના માલિક તરીકે દર્શાવે છે કે જેઓને તેમણે પોતે મરણ પામીને કિંમત ચૂકવીને ખરીદ્યા છે, (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])