gu_tn_old/2pe/01/20.md

790 B

Above all, you must understand

સૌથી મહત્વનું, જે તમારે સમજવાની જરૂર છે

no prophecy comes from someone's own interpretation

શક્ય અર્થો 1) પ્રબોધકોએ ભવિષ્યવાણીઓ તેમના પોતાના માટે કરી ન હતી અથવા 2) ભવિષ્યવાણીઓ સમજવા માટે લોકોએ પવિત્ર આત્મા પર આધાર રાખવો જરૂરી છે અથવા 3) વિશ્વાસીઓના આખા ખ્રિસ્તી સમુદાયની મદદ વડે લોકોએ ભવિષ્યવાણીઓનું અર્થઘટન કરવું જોઈએ.