gu_tn_old/2pe/01/19.md

3.5 KiB

General Information:

પિતર વિશ્વાસીઓને જુઠા શિક્ષકો-ઉપદેશકો વિશે સાવધ કરવાનું શરુ કરે છે.

For we have this prophetic word made more sure

પિતર અને બીજા પ્રેરિતોએ જે જોયું, જે વિશે તેણે અગાઉની કલમોમાં લખ્યું છે, તે પ્રબોધકોની વાતોને પરિપૂર્ણ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""અમે જે બાબતો નિહાળી તે આ પ્રબોધવાણીને વધુ ચોક્કસ કરે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

For we have

અહિયાં ""અમે"" શબ્દ પિતર અને તેના વાચકો સહિત બધા વિશ્વાસીઓને સૂચવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

this prophetic word made

આ જૂના કરારને સંબોધે છે. બીજું અનુવાદ: "" પ્રબોધકો જે વચનો બોલ્યા,” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

you do well to pay attention to it

પિતર વિશ્વાસીઓને પ્રબોધકોના સંદેશ પર મન લગાડવા સૂચના આપે છે.

as to a lamp shining in a dark place, until the day dawns

પિતર પ્રબોધવાણીને દીવા સાથે સરખાવે છે જે સવારમાં અજવાળુ થાય ત્યાં સુધી અંધકારમાં પ્રકાશ આપે છે. સવાર થવી એ ખ્રિસ્તના આવવાની બાબતને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

the morning star rises in your hearts

પિતર ખ્રિસ્તને ""પ્રભાતનો તારો"" તરીકે વર્ણવે છે, જે સૂચવે છે કે દિવસ ઉગવાની તૈયારી છે અને અંધકારનો અંત નજીક છે. ખ્રિસ્ત વિશ્વાસીઓના હૃદયમાં પ્રકાશ લાવશે, સર્વ શંકાઓ દૂર કરશે અને તે કોણ છે તે વિષે સંપૂર્ણ સમજણ પૂરી પાડશે. અહિં ""હૃદય"" લોકોના મનનું ઉપનામ છે. બીજું અનુવાદ: "" જેમ પ્રભાતનો તારો જગતમાં તેનો પ્રકાશ પાથરે છે તેમ ખ્રિસ્ત તમારા અંત:કરણોમાં તેમનું અજવાળુ ફેલાવશે.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

the morning star

પ્રભાતનો તારો"" એ શુક્ર ગ્રહનો ઉલ્લેખ કરે છે જે ક્યારેક સૂર્યની પહેલાં જ ઉગે છે અને સૂચવે છે કે દિવસ પાસે છે.