690 B
690 B
We ourselves heard this voice brought from heaven
અમે"" શબ્દ સાથે, પિતર પોતાને અને શિષ્ય યાકૂબ અને યોહાન, જેઓએ ઈશ્વરની વાણી સાંભળી હતી તેને દર્શાવે છે. બીજું અનુવાદ: ""અમે પોતે તે આકાશવાણી સાંભળી હતી” (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)
heard this voice brought from heaven
આકાશમાંથી બોલનારની વાણી સાંભળી
we were with him
અમે ઈસુની સાથે હતા