gu_tn_old/2pe/01/17.md

1.3 KiB

when a voice was brought to him by the Majestic Glory

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""જયારે તેણે તેજસ્વી મહિમામાંથી વાણી સાંભળી ત્યારે"" અથવા ""જ્યારે તેણે તેજસ્વી મહિમાની વાણીને પોતાની સાથે વાત કરતી સાંભળી ત્યારે"" અથવા ""જ્યારે તેણે તેજસ્વી મહિમાની વાણીએ તેની સાથે વાત કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the Majestic Glory saying

પિતર ઈશ્વરને તેમના મહિમાવંત સ્વરૂપમાં વર્ણવે છે. આ એક વ્યક્તિત્વ છે જે ઈશ્વર પ્રત્યેના આદરભાવને લીધે તેમનું નામ લેવાનું ટાળે છે. બીજું અનુવાદ: ""ઈશ્વર, સર્વોચ્ચ મહિમાવાન છે તે એમ કહે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-euphemism]])