gu_tn_old/2pe/01/16.md

1.6 KiB

Connecting Statement:

પિતર વિશ્વાસીઓને પોતાના ઉપદેશ સંબંધી સમજાવવાનું ચાલુ રાખે છે અને સમજાવે છે કે શા માટે તેઓ ભરોસાપાત્ર છે.

For we did not follow cleverly invented myths

અહિયા ""અમે"" શબ્દ પિતર અને બીજા પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે, પરંતુ તેમના વાચકોને નહીં. બીજું અનુવાદ: ""અમે પ્રેરિતો ચતુરાઇભરેલી વાર્તાઓને અનુસર્યા નહોતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

the power and the coming

આ બે શબ્દસમૂહો એક જ વસ્તુનો ઉલ્લેખ કરે છે અને એક જ વાક્યમાં અનુવાદ કરી શકાય. બીજું અનુવાદ: "" પરાક્રમસહિત આગમન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)

the coming of our Lord Jesus Christ

શક્ય અર્થો 1) પ્રભુ ઇસુ નું બીજું આગમન જે ભવિષ્યમાં થવાનું છે તે અથવા 2) પ્રભુ ઇસુ નું પ્રથમ આગમન.

our Lord Jesus Christ

અહિં ""આપણાં"" શબ્દ સર્વ વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)