gu_tn_old/2pe/01/14.md

838 B

the putting off of my tent will be soon

પિતર પોતાના શરીર સંબંધી કહે છે કે તેણે એક તંબુને પહેર્યો છે અને તેને ઉપાડી લેવામાં આવશે. શરીરમાં હોવું એટલેકે જીવંત હોવું, નો દાવો કરે છે, અને તેને ઉપાડી લેવો એટલે મૃત્યુ પામવું. બીજું અનુવાદ:: ""હું ટૂંક સમયમાં આ શરીરમાંથી દૂર થઈશ"" અથવા ""હું ટૂંક સમયમાં જ મરણ પામીશ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-euphemism]])