gu_tn_old/2pe/01/10.md

8 lines
1.0 KiB
Markdown

# make your calling and election sure
તેડું"" અને ""પસંદગી” આ બંને શબ્દો સમાન અર્થો રજૂ કરે છે અને જેઓને ઈશ્વરે પોતાના માટે પસંદ કર્યા છે તેને દર્શાવે છે . બીજું અનુવાદ: ""ખાતરી કરો કે ઈશ્વર ખરેખર તમને તેમના બનાવવા પસંદ કર્યા છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublet]])
# you will not stumble
અહિયાં ""ઠોકર"" શબ્દનો અર્થ 1) પાપ કરવું. બીજું અનુવાદ: ""તમે પાપ કરો નહીં"" અથવા 2) ખ્રિસ્તને અવિશ્વાસુ થવું. બીજું અનુવાદ: ""તમે ખ્રિસ્તને અવિશ્વાસુ થશો નહીં” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])