gu_tn_old/2pe/01/08.md

1.9 KiB

these things

આ વિશ્વાસ, સદ્ગગુણ, જ્ઞાન, આત્મ-સંયમ, સહનશીલતા, ભક્તિભાવ, ભાઈચારો અને પ્રેમનો ઉલ્લેખ કરે છે જેનો પિતરે અગાઉની કલમોમાં પણ ઉલ્લેખ કર્યો હતો.

you will not be barren or unfruitful

પિતર કહે છે કે જે વ્યક્તિમાં આ ગુણૉ નથી, તે એક ખેતર સમાન છે જેમાં પાક નીપજતો નથી. આ વાક્ય હકારાત્મક શબ્દોમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""તમે ફળ આપશો અને સફળ થશો"" અથવા ""તમે અસરકારક થશો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-doublenegatives]])

barren or unfruitful

આ શબ્દોનો મૂળ અર્થ એક સરખો જ છે અને એ બાબત પર ભાર મૂકે છે કે ઇસુને જાણવાથી આવી વ્યક્તિને કોઇ ફાયદો થશે નહિ કે તે ઉપયોગી થશે નહિ. બીજું અનુવાદ: ""નિરુપયોગી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

in the knowledge of our Lord Jesus Christ

તમે શાબ્દિક શબ્દસમૂહનો ઉપયોગ કરીને ""જ્ઞાન"" નું અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: "" ઈશ્વર અને ઇસુ આપણા પ્રભુને તમે જાણ્યા તેથી"""" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)