gu_tn_old/2pe/01/03.md

735 B

General Information:

પિતર વિશ્વાસીઓને ઇશ્વરમય જીવન જીવવા વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

for life and godliness

અહિયાં ""ઈશ્વરપરાયણતા"" શબ્દ ""જીવન""નું વર્ણન કરે છે. બીજું અનુવાદ: ""ઈશ્વરમય જીવન માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)

who called us

અહિયા ""આપણને"" શબ્દ પિતર અને તેના શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)