gu_tn_old/2pe/01/02.md

1.1 KiB

May grace and peace increase in measure

ઈશ્વર જ વિશ્વાસીઓને કૃપા અને શાંતિ આપશે. બીજું અનુવાદ: ""ઈશ્વર તમારા પરની કૃપા અને શાંતિમાં વધારો કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

May grace and peace increase

પિતર શાંતિની વાત કરે છે જાણે કે તે વસ્તુ હોય, જેને કદ કે સંખ્યામાં વધારી શકાય.(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in the knowledge of God and of Jesus our Lord

તમે શાબ્દિક શબ્દસમૂહનો ઉપયોગ કરીને ""જ્ઞાન"" નું અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: ""ઈશ્વર અને ઇસુ આપણા પ્રભુને તમે જાણ્યા તેથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)