gu_tn_old/2pe/01/01.md

1.8 KiB

General Information:

પિતર પોતાને લેખક તરીકે ઓળખાવે છે તેમજ જે વિશ્વાસીઓને તે લખી રહ્યો છે અને શુભેચ્છા પાઠવે છે તેઓને પણ ઓળખાવે છે .

slave and apostle of Jesus Christ

પિતર પોતાને ઈસુ ખ્રિસ્તનો સેવક ગણાવે છે. તેને ખ્રિસ્તના પ્રેરિત તરીકેનું પદ અને અધિકાર પણ આપવામાં આવ્યા હતા .

to those who have received the same precious faith

આ લોકોએ વિશ્વાસ પામ્યા એ સૂચિત કરે છે કે ઈશ્વરે તેઓને તે વિશ્વાસ આપ્યો છે. બીજું અનુવાદ: "" ઈશ્વરે જેઓને અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ આપ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to those who have received

તમે જે પ્રાપ્ત કર્યું છે. પિતર આ પત્ર વાંચનાર સર્વ વિશ્વાસીઓને સંબોધે છે.

we have received

અહિંયા ""અમારા"" શબ્દ પિતર અને બીજા પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે, પરંતુ જે લોકોને તે લખે છે તેઓને નહીં/તેના શ્રોતાઓને નહિ. બીજું અનુવાદ: ""અમ પ્રેરિતોએ પ્રાપ્ત કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)