gu_tn_old/2co/12/21.md

2.3 KiB

I might be grieved by many of those who have sinned before now

તમારામાંના કેટલાકે તેઓના જુના પાપ વિશે પસ્તાવો કર્યો નથી, તેઓને માટે હું શોકિત હોઈશ.

did not repent of the impurity and sexual immorality and lustful indulgence

શક્ય અર્થોએ છે કે ૧) પાઉલ ભાર મુકવા માટે એક જ વાત લગભગ ત્રણ વખત કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જે જાતીયતાનું પાપ કરતાં હતા તે કરવાનું બંધ કર્યું નથી"" અથવા ૨) પાઉલ ત્રણ જુદા જુદા પાપોની વાત કરી રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

of the impurity

અમૂર્ત સંજ્ઞા અશુદ્ધતાનો અનુવાદ ""એવી વસ્તુઓ જે ઈશ્વરને પ્રસન્ન કરતી નથી"" તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને પ્રસન્ન ન કરે તેવી બાબતો વિશે ગુપ્ત રીતે વિચારવું અને ઇચ્છા કરવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

of the ... sexual immorality

અમૂર્ત સંજ્ઞા ""અનૈતિકતા"" નો અનુવાદ ""અનૈતિક કાર્યો"" તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અનૈતિકતાના કાર્યો કરવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

of the ... lustful indulgence

અમૂર્ત સંજ્ઞા ""ઉપભોગ"" નો અનુવાદ ક્રિયાપદ શબ્દસમૂહ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ની ... અનૈતિક જાતીયતા ઇચ્છાને સંતોષતી બાબતો કરવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)