gu_tn_old/2co/12/17.md

542 B

Did I take advantage of you by anyone I sent to you?

પાઉલ અને કરિંથીઓ બંને જાણે છે કે જવાબ ના છે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં મોકલેલા કોઈ પણ વ્યક્તિએ તમારો લાભ ઉઠાવ્યો નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)