gu_tn_old/2co/12/15.md

2.1 KiB

I will most gladly spend and be spent

પાઉલ તેમના કામ અને તેના શારિરીક જીવનની વાત એ રીતે કરે છે જાણે કે તે નાણાં હોય કે જે પાઉલ અથવા ઈશ્વર ખર્ચ કરી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું રાજીખુશીથી કોઈપણ કાર્ય કરીશ અને તેમના નામ માટે શહાદત વહોરવા જો ઈશ્વર મને મારી નાંખવાને લોકોને મંજૂરી આપે તો પણ હું આનંદિત હોઈશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for your souls

શબ્દ “આત્માઓ” એ લોકો માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારા માટે” અથવા “જેથી તમે સારી રીતે જીવો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

If I love you more, am I to be loved less?

આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદન તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો હું તમને ખૂબ પ્રેમ કરું, તો તમારે મને થોડો પ્રેમ પણ ન કરવો જોઈએ."" અથવા ""જો ... ઘણું હોય, તમે કરો છો તે કરતા તમારે મને વધુ પ્રેમ કરવો જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

more

પાઉલનો પ્રેમ તે કરતાં “વિશેષ” છે તે શું છે તે સ્પસ્ટ નથી. ""પુષ્કળ"" અથવા ""ખૂબ જ "" નો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ છે કે જેની તુલના પછીના વાક્યમાં ""ખૂબ ઓછા"" સાથે કરી શકાય છે.