gu_tn_old/2co/12/13.md

1.7 KiB

how were you less important than the rest of the churches, except that ... you?

પાઉલ કરિંથીઓને નુકસાન પહોંચાડવા માંગે છે તેવો તેઓનો આરોપ ખોટો છે તે બાબત પર પાઉલ ભાર મૂકે છે. આ અલંકારિક પ્રશ્નનું નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે હું અન્ય મંડળીઓ સાથે વર્ત્યો તે જ રીતે હું તમારી સાથે વર્ત્યો છું, તે સિવાય ... તમે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

I was not a burden to you

તમારું દ્રવ્ય અથવા મારી જરૂરીયાતની બીજી વસ્તુઓ મેં તમારી પાસેથી માંગી નથી.

Forgive me for this wrong!

કરિંથીઓને શરમાવવા સારું પાઉલ કટાક્ષ કરી રહ્યો છે. તે અને તેઓ બંને જાણે છે કે તેણે તેઓનું કંઈ ખોટું કર્યું નથી, પરંતુ તેઓ તેની સાથે એવું વર્તન કરે છે જાણે કે તેણે તેમની સાથે અન્યાય કર્યો હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

this wrong

તેમની પાસે દ્રવ્ય કે બીજી વસ્તુઓની માંગ કરી નથી