gu_tn_old/2co/12/11.md

2.3 KiB

Connecting Statement:

કરિંથીના વિશ્વાસીઓને મજબૂત કરવા એક પ્રેરીતના સાચા ચિહ્નો તથા તેઓ સમક્ષની તેની નમ્રતા વિશે પાઉલ તેઓને યાદ અપાવે છે.

I have become a fool

હું મૂર્ખની જેમ વર્તી રહ્યો છું

You forced me to this

તમે મને આ રીતે વાત કરવા દબાણ કર્યું

I should have been praised by you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે મારા વખાણ કરવા જોઈતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

praised

શક્ય અર્થો એ છે કે ૧) ""વખાણ"" ([૨કરિંથીઓને પત્ર ૩:૧] (../ ૦૩/ ૦૧.md)) અથવા ૨) ""ભલામણ કરવી"" ([૨ કરિંથીઓને પત્ર ૪: ૨] (../ ૦૪/ ૦૨.md )).

For I was not at all inferior to

નકારાત્મક સ્વરૂપનો ઉપયોગ કરીને, પાઉલ ભારપૂર્વક કહી રહ્યો છે કે જે કરિંથીઓ વિચારે છે કે પાઉલ કંઈપણ ગણતરીમાં નથી તેઓ ખોટા છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે હું પણ એટલો જ સારો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

super-apostles

લોકો માને છે તે કરતાં તે જુઠા શિક્ષકો ઓછા મહત્વના છે તે દર્શાવવા પાઉલ કટાક્ષનો ઉપયોગ કરે છે. [૨કરિંથીઓને પત્ર ૧૧: ૫] (../ ૧૧/ ૦૫.md) માં આ કેવી રીતે અનુવાદિત કરાયું છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક માને છે કે તે શિક્ષકો બીજા કોઇપણ કરતાં સારા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)