gu_tn_old/2co/12/04.md

1.2 KiB

was caught up into paradise

આ ""આ માણસ""નું (કલમ ૩) શું થયું તે અંગેનો અહેવાલ પાઉલ ચાલુ રાખે છે. તે સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો એ છે કે ૧) ""ઈશ્વરે આ માણસને ...પારાદૈસમાં લઈ લીધો"" અથવા ૨) ""એક દૂતે આ માણસને ... પારાદૈસમાં લઈ લીધો."" જો શક્ય હોય તો, તે વ્યક્તિને પારાદૈસમાં લેનારનું નામ ન લેવું શ્રેષ્ઠ રહેશે: ""કોઈએ …પારાદૈસમાં લઈ લીધો"" અથવા ""તેઓએ ... પારાદૈસમાં લઈ લીધો.

caught up

અચાનક અને બળજબરીથી પકડાયેલ અને ઊંચકી લેવાયેલ

paradise

શક્ય અર્થો છે કે ૧) આકાશ અથવા ૨) ત્રીજુ આકાશ અથવા ૩) આકાશમાં એક વિશેષ સ્થાન.