gu_tn_old/2co/12/02.md

1.1 KiB

I know a man in Christ

પાઉલ ખરેખર પોતાના વિશે એ રીતે બોલી રહ્યો છે જાણે કે તે કોઈ બીજા વિશે બોલતો હોય, પરંતુ જો શક્ય હોય તો આનું શાબ્દિક અનુવાદ કરવું જોઈએ.

whether in the body or out of the body, I do not know

જાણે કે કોઈ બીજા વ્યક્તિ સાથે આવું થયું હોય તે રીતે પાઉલ પોતાના દર્શન વિશેનું વર્ણન ચાલુ રાખે છે. ""તે માણસ તેના શારીરિક શરીરમાં હતો કે તેના આત્મિક શરીરમાં હતો તે પણ હું જાણતો નથી

the third heaven

આ આકાશ અથવા બાહ્ય અવકાશ (ગ્રહો, તારાઓ અને પૃથ્વી)ને બદલે ઈશ્વરના નિવાસસ્થાનનો ઉલ્લેખ કરે છે.