gu_tn_old/2co/12/01.md

1.5 KiB

Connecting Statement:

ઈશ્વર તરફથી તેના પ્રેરિતપદનો બચાવ કરતા, પાઉલે વિશ્વાસી બન્યો ત્યારથી તેની સાથે બનતી ખાસ બાબતો જણાવી રહ્યા છે.

I will go on to

પરંતુ હવે તે વિષે હું વાત કરવાનું ચાલુ રાખીશ

visions and revelations from the Lord

શક્ય અર્થો છે કે ૧) પાઉલ ""દર્શનો"" તથા ""પ્રકટીકરણો"" શબ્દોનો ઉપયોગ “દેહમાં કાંટો” શબ્દો સાથેના સમાન અર્થને દર્શાવવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રભુએ ફક્ત મને તે જોવાની મંજૂરી આપી છે"" અથવા ૨) પાઉલ બે અલગ અલગ બાબતો વિશે કહી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ગુપ્ત બાબતો કે જે ઈશ્વર મને મારી આંખોથી મને જોવા દીધી છે અને બીજી ગુપ્ત બાબતો જેના વિશે તેમણે મને કહ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hendiadys)