gu_tn_old/2co/11/33.md

718 B

I was lowered in a basket

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક લોકોએ મને ટોપલીમાં મૂક્યો અને નીચે જમીન પર ઉતારી દીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

from his hands

પાઉલ રાજ્યપાલના હાથનો ઉપયોગ રાજ્યપાલ માટે રૂપક તરીકે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાજ્યપાલ તરફથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)