419 B
419 B
I am not lying
તે સાચું બોલી રહ્યો છે તેના પર ભાર મૂકવા માટે પાઉલ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી રહ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું સંપૂર્ણપણે સત્ય કહું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)