gu_tn_old/2co/11/24.md

748 B

forty lashes minus one

૩૯ વખત ચાબુકનો માર ખાવો આ એક સામાન્ય અભિવ્યક્તિ હતી. યહૂદી નિયમમાં સૌથી વધુ તેઓને એક સમયે ચાળીસ ફટકા મારવાની મંજૂરી આપવામાં આવી હતી. તેથી તેઓએ સામાન્ય રીતે એક વ્યક્તિને ૩૯ વખત ચાબુક મારતા હતા જેથી આકસ્મિક રીતે ખોટી ગણતરીના લીધે પણ તેઓ કોઈને વધારે ચાબુક મારવાના પાપમાં ના આવે.