gu_tn_old/2co/11/22.md

1.6 KiB

Connecting Statement:

પાઉલ જેમ પોતાના પ્રેરિતપદની પુષ્ટિ કરતો જાય છે તેમ તે એવી વિશિષ્ટ બાબતોનો ઉલ્લેખ કરે છે જે તેના વિશ્વાસી બન્યા પછી તેની સાથે બની હતી.

Are they Hebrews? ... Are they Israelites? ... Are they descendants of Abraham?

જે રીતે કદાચ કરિંથીઓ પ્રશ્નો પૂછે તે રીતે પાઉલ પ્રશ્નો પૂછીને તે પ્રશ્નોનો જવાબ આપી રહ્યો છે એ બાબત પર ભાર મૂકવા કે પોતાને ઉત્તમ-પ્રેરિતો કહેનારા જેટલા અંશે યહૂદી છે તેટલાં જ અંશે પાઉલ પણ યહૂદી છે. જો શક્ય હોય તો તમારે પ્રશ્ન-જવાબ પત્ર તૈયાર કરવું. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઇચ્છે છે કે તમે વિચારો કે તેઓ મહત્વપૂર્ણ છે અને તેઓ જે કહે છે તે પર વિશ્વાસ કરો કારણ કે તેઓ હિબ્રુઓ, ઇઝરાએલીઓ અને ઈબ્રાહીમના વંશજો છે. વારુ, હું પણ છું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)