gu_tn_old/2co/11/20.md

1.6 KiB

enslaves you

પાઉલ અતિશયોક્તિનો ઉપયોગ કરે છે જ્યારે તે કેટલાક લોકો વિશે કહે છે કે તેઓ નિયમોનું પાલન કરવા માટે બીજાને દબાણ કરે છે, જાણે કે તેઓ તેમને ગુલામ બનાવતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓએ જે નિયમો વિશે વિચાર્યું છે તેના પાલન માટે તમને ફરજ પાડે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

he consumes you

ઉત્તમ-પ્રેરિતો તરીકે દેખાડો કરતા લોકો વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તેવા પ્રેરિતો જાતે જ લોકોને ખાઈ જતાં હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તે તમારી સર્વ સંપત્તિ લઈ લે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

takes advantage of you

વ્યક્તિ જે બાબતો વિશે અજાણ હોય તેનો ફાયદો ઉઠાવીને બીજો વ્યક્તિ પોતાની જાણકારીઓ ઉપયોગ સ્વયંને લાભ અને બીજી વ્યક્તિને નુકસાન પહોંચાડવા કરે છે.