gu_tn_old/2co/11/19.md

756 B

put up with fools

જ્યારે હું એક મૂર્ખ તરીકે વર્તુ ત્યારે તમે મારો અંગીકાર કરો. [૨કરિંથી૧૧:૧](../ ૧૧/૦૧.md)માં સમાન શબ્દસમૂહનું ભાષાંતર કેવી રીતે થયું છે તે જુઓ.

You are wise yourselves!

પાઉલ કટાક્ષનો ઉપયોગ કરીને કરિંથીઓને શરમમાં મુકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે વિચારો છો કે તમે જ્ઞાની છો પણ તમે નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)