gu_tn_old/2co/11/15.md

1006 B

It is no great surprise if

આને નકારાત્મક સ્વરૂપમાં જણાવીને પાઉલ ભારપૂર્વક જણાવવા માંગે છે કે ઘણા ""જુઠા પ્રેરિતો"" કરિંથીઓ પાસે આવી શકે છે જે માટે કરિંથીઓએ તૈયાર રહેવું જોઈએ (૨ કરિંથીઓ ૧૧:૧૩) વૈકલ્પિક ભાષાંતર: ""આપણે નિશ્ચે તે માટે તૈયાર રહેવું જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

his servants also disguise themselves as servants of righteousness

તેના સેવકો ન્યાયીપણાના સેવકો નથી, પરંતુ તેઓ પોતાને ન્યાયીપણાના સેવકો બતાવવાનો પ્રયત્ન કરે છે