gu_tn_old/2co/11/09.md

1.3 KiB

In everything I have kept myself from being a burden to you

હું ક્યારેય પણ કોઈ પણ રીતે તમારા માટે આર્થિક બોજ બન્યો નથી. પાઉલ કોઈ એવી વ્યક્તિની વાત કરે છે જેના માટે કોઈ બીજાએ નાણાં ખર્ચ કરવાના હોય જેમ કે લોકો ભારે વસ્તુઓ હોય જેને બીજા લોકોએ ઊંચકીને લઈ જવાની હોય. આનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તમારી સાથે રહી શકું તે માટે મારાથી શક્ય એટલું બધું જ મેં કર્યું છે જેથી તમારે નાણાં ખર્ચવા પડે નહી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

the brothers who came

આ “ભાઈઓ” શબ્દ, કદાચ સર્વ પુરુષોનો ઉલ્લેખ કરે છે.

I will continue to do that

હું ક્યારેય પણ તમને બોજરૂપ થઈશ નહીં