gu_tn_old/2co/11/08.md

944 B

I robbed other churches

આ એક અતિશયોક્તિ છે જે એ હકીકત પર ભાર મૂકે છે કે જે મંડળીઓએ પાઉલને નાણાં આપવા ફરજિયાત હતા નહીં તેઓ પાસેથી તેને નાણાં મળ્યાં. વૈકલ્પિક ભાષાંતર: ""મેં અન્ય મંડળીઓ પાસેથી નાણાં સ્વીકાર્યા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-irony]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

I could serve you

આનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું કોઈ પણ કિંમત વિના તમારી સેવા કરી શકું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)