gu_tn_old/2co/11/05.md

549 B

those so-called super-apostles

પાઉલ અહીં કટાક્ષનો ઉપયોગ કરતા દર્શાવે છે કે કરિંથીઓ માને છે તે કરતા તે શિક્ષકો ઓછા મહત્વના છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે શિક્ષકો વિશે કેટલાક માને છે કે તેઓ અન્ય કરતા વધારે સારાં છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)