gu_tn_old/2co/11/03.md

897 B

But I am afraid that somehow ... pure devotion to Christ

પરંતુ જેમ સર્પે ચાલાકીથી હવાને છેતરી હતી તેમ તમારા વિચારો ખ્રિસ્ત પ્રત્યેની નિષ્ઠા અને શુદ્ધ ભક્તિભાવથી ભટકી જશે તેવો મને ડર છે.

your thoughts might be led astray away

પાઉલ વિચારોની વાત એ રીતે કરે છે જાણે કે તે પ્રાણીઓ છે જેને લોકો ખોટા માર્ગે દોરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ તમને ખોટી બાબતો પર વિશ્વાસ કરવા ભરમાવે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)