gu_tn_old/2co/11/02.md

1.6 KiB

jealous ... jealousy

આ શબ્દો એક સારી વાત અને પ્રબળ ઇચ્છા પ્રગટ કરે છે કે કરિંથીઓ ખ્રિસ્ત પ્રત્યે વિશ્વાસુ રહે, અને તેમને ખ્રિસ્તને છોડી દેવાનું સમજાવવામાં કોઈ સફળ થાય નહીં.

I promised you in marriage to one husband. I promised to present you as a pure virgin to Christ

પાઉલ કરિંથીના વિશ્વાસીઓ માટેની તેની સંભાળ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેણે બીજા વ્યક્તિને વચન આપ્યું હતું કે તે તેની પુત્રીને તેના લગ્ન માટે તૈયાર કરશે અને તે માણસ પ્રત્યે પોતાનું વચન પાળવામાં સમર્થ હોવા વિશે તે ખૂબ જ ચિંતિત છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેણે પોતાની દીકરીને તેના પતિને સોંપવા માટે વચન આપ્યું હોય તેવા પિતા સમાન હું છું. તમને એક પવિત્ર કુમારિકા જેવા ખ્રિસ્તને સોંપવા માટે હું વચનબદ્ધ છું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)