gu_tn_old/2co/10/18.md

1.2 KiB

recommends himself

આનો અર્થ એ છે કે તે સાચો છે કે ખોટો તે નક્કી કરવા તે તેને સાંભળનાર દરેક વ્યક્તિને પૂરતા પુરાવા પૂરા પાડે છે. જુઓ “પોતાની ભલામણ” નું અનુવાદ [૨કરિંથીઓ૪:૨] (../૦૪/૦૨.md)માં કેવી રીતે કર્યું છે.

who is approved

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને પ્રભુ સ્વીકારે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

it is the one whom the Lord recommends

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""તે એક જેની ભલામણ પ્રભુ કરે છે તેને જ પ્રભુ સ્વીકારે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)