gu_tn_old/2co/10/15.md

709 B

have not boasted beyond limits

આ એક રૂઢીપ્રયોગ છે. જુઓ ૨ કરિંથીઓ ૧૦:૧૩માં આ સમાન શબ્દોનું અનુવાદ કેવી રીતે કર્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “જે બાબતો પર અમારો અધિકાર નથી તેના વિશે અભિમાન કર્યું નથી” અથવા “ફક્ત જે બાબતો અમારા અધિકારમાં નથી તે પર અમે અભિમાન કરતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)