gu_tn_old/2co/10/13.md

1.6 KiB

General Information:

પાઉલ જે અધિકાર તેની પાસે છે તેની વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ભૂમિ હોય જેના પર તે શાસન કરે છે, તે બાબતો જેની પર તેનો અધિકાર હોય અથવા તેની ભૂમિની ""હદ"" અને જે બાબતો તેના અધિકારમાં નથી કારણ કે તે ""હદ"" બહાર છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

will not boast beyond limits

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેની પર આપણો અધિકાર નથી તે બાબતો વિશે અભિમાન કરવું નહીં"" અથવા ""ફક્ત જે બાબતો પર અમારો અધિકાર છે તેના પર અભિમાન કરીશું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

within the limits of what God

ઈશ્વરના અધિકાર હેઠળની બાબતો વિશે

limits that reach as far as you

પાઉલ તેના અધિકારની વાત કરે છે જાણે કે તે કોઈ પ્રદેશ છે જે પર તે શાસન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તમે અમારા અધિકારની હદમાં છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)