gu_tn_old/2co/10/05.md

2.2 KiB

every high thing that rises up

પાઉલ હજી યુદ્ધના રૂપક સાથે એ રીતે બોલી રહ્યો છે, જાણે કે ""ઈશ્વરનું જ્ઞાન"" એક સૈન્ય હોય અને ""દરેક ઊંચી બાબત"" એ દિવાલ હતી જે લોકોએ સૈન્યને બહાર રાખવા માટે બનાવી હતી. વૈકલ્પિક ભાષાંતર: ""અભિમાની લોકો પોતાનું રક્ષણ કરવા માટે જે દરેક જુઠી દલીલો વિચારે છે તે

every high thing

સર્વ બાબતો જે અભિમાની લોકો કરે છે

rises up against the knowledge of God

પાઉલ દલીલોની વાત એ રીતે કરે છે જાણે કે તેઓ સૈન્યની સામે એક ઉંચી દીવાલ હોય. ""ઉભા થવું"" શબ્દોનો અર્થ ""સ્થિર ઊભા રહેવું” છે, નહીં કે હવામાં તરતી ""ઊંચી વસ્તુ"". વૈકલ્પિક ભાષાંતર: ""લોકો દલીલોનો ઉપયોગ કરે છે જેથી ઈશ્વર કોણ છે તે જાણવાની જરૂર તેઓને રહે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

We take every thought captive into obedience to Christ

પાઉલ લોકોના વિચારોની વાત એ રીતે કરે છે જાણે કે તેઓ દુશ્મન સૈનિકો છે જેમને તેણે યુદ્ધમાં પકડ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""અમે બતાવીએ છીએ કે લોકોના ખોટા વિચારો કેવી રીતે અનુચિત છે અને લોકોને ખ્રિસ્તનું પાલન કરવાનું શીખવીએ છીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])