gu_tn_old/2co/10/03.md

1.7 KiB

we walk in the flesh

અહીં ""ચાલવું"" એ ""જીવંત"" માટેનું રૂપક છે અને ""દેહ"" એ શારીરિક જીવન માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે શારીરિક દેહમાં જીવન જીવીએ છીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

we do not wage war

પાઉલ જાણે કે શારીરિક યુદ્ધ લડી હોય તે રીતે કરિંથીઓને સમજાવવા પ્રયત્ન કરે છે કે તેઓએ તેના પર વિશ્વાસ કરવો અને ખોટા શિક્ષકો પર વિશ્વાસ કરવો નહીં. આ શબ્દોનું શાબ્દિક રીતે અનુવાદ થવું જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

wage war according to the flesh

શકય અર્થો છે કે ૧) ""દેહ"" શબ્દ એ શારીરિક જીવન માટે રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""શારીરિક શસ્ત્રોનો ઉપયોગ કરીને આપણા દુશ્મનો સામે લડવું"" અથવા ૨) ""દેહ"" શબ્દ પાપી માનવ સ્વભાવ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાપી રીતોમાં યુદ્ધ જાહેર કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)