gu_tn_old/2co/09/15.md

704 B

for his inexpressible gift

તેમની ભેટ માટે, જે શબ્દો વર્ણવી શકતા નથી. શક્ય અર્થો છે કે ૧) આ ભેટ “ખૂબ મહાન કૃપા” કે જે ઈશ્વરે કરિંથીઓને આપેલી છે તેનો ઉલ્લેખ કરે છે, જે તેમને ખૂબ ઉદાર બનવા માટેનું કારણ બન્યું છે અથવા ૨) આ દાન ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ કરે છે, જેને ઈશ્વરે સર્વ વિશ્વાસીઓને આપ્યા છે.