gu_tn_old/2co/09/02.md

530 B

Achaia has been getting ready

અહીં ""અખાયા"" શબ્દ તે લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓ આ પ્રાંતમાં રહે છે, અને વિશેષ કરીને કરિંથની મંડળીમાંના લોકોને માટે. વૈકલ્પિક ભાષાંતર: ""અખાયાના લોકો તૈયારી કરી રહ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)