gu_tn_old/2co/08/20.md

560 B

concerning this generosity that we are carrying out

આ યરૂશાલેમમાં દાન લઈ જવાનો ઉલ્લેખ કરે છે. અમૂર્ત સંજ્ઞા ""ઉદારતા"" નો વિશેષણ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે આ ઉદાર ભેટનો વહીવટ જે રીતે કરી રહ્યા છીએ તે અંગે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)