gu_tn_old/2co/08/16.md

763 B

who put into Titus' heart the same earnest care that I have for you

અહીં ""હૃદય"" શબ્દ ભાવનાઓનો ઉલ્લેખ કરે છે. આનો અર્થ એ છે કે લોકોને પ્રેમ કરવા માટે ઈશ્વરે તિતસને દોર્યો. વૈકલ્પિક ભાષાંતર: ""જેમણે તિતસને હું જેટલી સંભાળ રાખું છું તેટલી જ સંભાળ રાખનાર બનાવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

same earnest care

તે જ ઉત્સાહ અથવા “તે જ ઊંડાણપૂર્વકની ચિંતા”