gu_tn_old/2co/08/14.md

650 B

This is also so that their abundance may supply your need

જ્યારે કરિંથીઓ વર્તમાન સમયમાં કાર્યો કરી રહ્યા છે, તે સૂચિત કરે છે કે યરુશાલેમના વિશ્વાસીઓ પણ ભવિષ્યમાં તેમને કોઈ સમયે મદદ કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પણ એટલા માટે છે કે ભવિષ્યમાં તેમની અધિકતા પ્રમાણે તમારી જરૂરિયાત પૂરી કરે