gu_tn_old/2co/08/09.md

992 B

the grace of our Lord

આ સંદર્ભમાં, ""કૃપા"" શબ્દ એ ઉદારતા પર ભાર મૂકે છે જે દ્વારા ઈસુએ કરિંથીઓને આશીર્વાદ આપ્યા હતા.

Even though he was rich, for your sakes he became poor

ઈસુ તેમના માનવ અવતાર અગાઉ સમૃદ્ધ હતા અને માનવદેહમાં આવ્યા પછી દરિદ્રી બન્યા વિશેની વાત પાઉલ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

through his poverty you might become rich

ઈસુ માનવ રૂપ ધરીને આવ્યા તેના પરિણામ સ્વરૂપે કરિંથીઓ આત્મિક રીતે સમૃદ્ધ બન્યાનું પાઉલ કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)